Month: September 2017

  • કરે રોજ પ્રભુ ને ફરિયાદ 

    પંખીઓને જોઈ  આવ્યા ઘણા વિચાર નથી બેંકમાં ધન , અનાજ કે નથી ઘરબાર શું ખાવા મળશે ને ક્યાં,  નથી કોઈ ખબર તાપને ઠંડી સહન કરે છે,  બારેમાસ બેસુમાર છતાંય સવારે ઉઠી,આનંદથી કરે છે કલબલાટ પ્રભુ પર શ્રધ્ધા રાખી,  જીવે છે દિવસ અને રાત અને દેખો વિશ્વમાં શક્તિશાળી આ માનવ જાત બધું હોવા છતાય, કરે છે […]

  • એક પ્રોમિસ ડોકટર નું  

    એક પ્રોમિસ  નામ પૂછ્યા પછી સામેથી જવાબ ન મળ્યો હોય તેવો ડૉ. રાજ પંડિત માટે કદાચ આ પહેલો જ બનાવ હતો. તેમણે પોતાની સામે પેશન્ટ ચેર પર બેઠેલી યુવતી સામે નજર સ્થિર કરી ફરીથી પૂછ્યું : ‘યોર નેઈમ પ્લીઝ….’ સામે એ જ યથાવત મૌન…. ડૉ. રાજ પંડિત થોડી ક્ષણો માટે એકધારા એ યુવતી સામે તાકી […]

  • “માણસ” કેવું જીવી ગયો !

    જે દી હતો પારણામાં તે દી , રમાડે એમ રમતો ગયો ; ઝાલી આંગળી માવતરની , સીડી જીવનની ચડતો ગયો .(૧) જ્ઞાન માટે નિશાળે ગયો , માસ્તર ભણાવે એમ ભણતો ગયો ; ભણી ગણી પારંગત બની , યુવાનીમાં પગ મેલતો ગયો …(૨) મૂછે વળ દેતા દેતા , છલાંગ ઈ ભરતો ગયો ; મળે મોકો ગમે […]

  • જીવન ની સુંદરતા