ભીતર થી શુદ્ધ  થા

😊🙏💐લાભ પાચમ ની ઝવેરચંદ  મેઘાણી ની એક રચના સાથે શુભકામના 💐💐 “ધીમે ધીમે વૃદ્ધિ પામી તું વૃધ્ધ થા, કાં પછી સર્વસ્વ ત્યાગી તું બુધ્ધ થા; સ્નાન હો ઘરમાં કે પછી હો ગંગા તટે, છે શરત એક જ કે તું ભીતરથી શુધ્ધ થા!

દિવાળી તું કયાં ખોવાઇ ગઇ ???*

*હું શોઘુ તને… દિવાળી તું કયાં ખોવાઇ ગઇ ???* *હું શોઘુ તને ગલી ફળિયામાં … તું ખોવાઇ ગઇ સીમલા મનાલીમાં….* *હું શોઘુ તને ટમટમતા દિવડામાં…* *તું ખોવાઇ ગઇ ઝગમગતી રોશનીમાં…* *હું શોઘુ તને ફળિયાની રંગોળીમાં..* *તું ખોવાઇ ગઇ બ્લોકસની ડિઝાઇનમાં…* *હું શોઘુ તને સાકરની મીઠાસમાં ..* *તું ખોવાઇ ગઇ ડ્રાયફ્રુટસની ખારાશમાં..* *હું શોઘુ તને મંદિરની […]

ધનતેરશની  શુભકામના

*ધનતેરશની  શુભકામના* અષ્ટ પ્રકારની  લક્ષ્મી  હોય  છે.  ૧. ધન  લક્ષ્મી  : જેનાથી  તમારી  અર્થવ્યવસ્થા સુદ્રઢ  થાય.  ૨. ધાન્ય  લક્ષ્મી  : આજીવન  તમારા શરીરને  પોષણ  આપનારું  અન્ન  મળી  રહે.  ૩. ધૈર્ય લક્ષ્મી : તમારા જીવનમાંથી  ધીરજ ખૂટે નહિ.  ૪. શૌર્ય  લક્ષ્મી : જીવનમાં  વિકટ પરિસ્થિતિનો  પ્રતિકાર કરવાની  શક્તિ.  ૫. વિદ્યા  લક્ષ્મી : જીવનમાં શારીરિક, માનસિક, કૌટુંબિક, […]

દિવાળી 

લાગણીથી ખળખળો તો છે દિવાળી, પ્રેમના રસ્તે વળો તો છે દિવાળી. એકલા છે જે સફરમાં જિંદગીની, એમને જઈને મળો તો છે દિવાળી. છે ઉદાસી કોઈ આંખોમાં જરા પણ, લઇ ખુશી એમાં ભળો તો છે દિવાળી. જાતથી યે જેમણે ચાહયા વધારે, એમના ચરણે ઢળો તો છે દિવાળી. દીવડાઓ બહાર પ્રગટાવ્યે થશે શું ? ભીતરેથી ઝળહળો તો […]

બારે રાશિઓ ની પ્રકૃતિ 

શ્રી પ્રાણજીવનદાસ કાર્પેન્ટરના પુસ્તકમાં આપેલ કવિતાઓ કે જે બારેય રાશિઓની પ્રકૃતિનું વર્ણન કરે છે. જ્યોતિષને મોજથી લેવાં માટે વાંચો J 1. મેષ અ લ ઈ રાશિ થઈ મેષ, દલીલથી થાકે નવ લેશ, વકીલ, વિતંડાવાદી વેશ, ભાગ્ય મેળે બાલ્યાવેશ.   2. વૃષભ વૃષભ તણી છે બ વ ઉ, જૂના વિચારોથી ભરપૂર, લીધી વાત ના મેલે કોર, જીવનભર […]

હેપી દીવાળી

રંગોળી માં પૂરજો રંગ સરસ કે રંગીન થઈ જાશે ધનતેરસ રહેજો હંમેશા લાગણી ને વસ કે શુભ થઈ જાશે કાળીચૌદસ સળગાવી નાખજો નફરત ની પાળી કે ચમકાવતી જાશે જીંદગી દીવાળી રાખજો ને આપજો હર્ષ સામે હર્ષ કે ખરેખર ખીલી જાશે નૂતનવર્ષ સંબંધોમાં કદી રાખવી ન ખીજ કે ઉમંગોથી છલકી જાશે ભાઈબીજ દિલ થી દિલ સુધી […]

%d bloggers like this: