Day: November 29, 2017

  • શિક્ષણ પધ્ધતિ બદલો

    શિક્ષણ પધ્ધતિ બદલો બાળકો અને દેશનું ભવિષ્ય આપોઆપ બદલશે * NCC  તાલીમ ફરજિયાત કરો * રોજ એક પિરિયડ ફીટનેસ * એક પિરિયડ નર્સિંગ તાલીમ * એક પિરિયડ રસોઈ તાલીમ *એક વિષય ટેકનીકલ તાલીમ નો જેમ કે સુથારીકામ માટીકામ પ્લમ્બીંગ ઈલેકટ્રીશીયન ખેતી/ કીચન ફાર્મીંગ ઘરકામ બધા ચોપડીની ગોખણપટ્ટીનું શિક્ષણ આપી આપણે શુ મેળવીએ છીએ?  લાંબા વાળવાળા […]