Month: December 2017

  • ધીમે ચાલ જિંદગી મારાથી હંફાઈ જવાય છે

    (ધીમે ચાલ જિંદગી મારાથી હંફાઈ જવાય  છે)  ધીમે ચાલ જિંદગી મારાથી હંફાઈ  જવાય છે.  તુ દોડતી જાય છે ને મારા થી ચલાતું પણ નથી ,  માટે  ધીમે ચાલ જિંદગી મારાથી હંફાઈ જવાય છે  ઘણા બધા સપના ઓ છે મારી આંખો માં  થોડાક તે બતાવેલા , થોડાક મેં સંગરેલાં ,  કેટલાક સબંધો છે  મારી સાથે જોડાયેલા […]

  • પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ ?

    *નરેન્દ્ર મોદી દ્વારા લિખિત એક રચના* પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ ? હું પડકાર ઝીલનારો માણસ છું. હું તેજ ઉછીનું લઉં નહીં હું જાતે બળતું ફાનસ છું. ઝળાંહળાંનો મોહતાજ નથી મને મારું અજવાળું પૂરતું છે; અંધારાના વમળને કાપે કમળ તેજ તો સ્ફુરતું છે ધુમ્મસમાં મને રસ નથી હું ખુલ્લો અને નિખાલસ છું; પ્રારબ્ધને અહીંયાં ગાઠે કોણ […]

  • ફકત અમે બે હોઇએ છે

    અમે બે દીકરી અમારી યુરોપમાં અને દીકરો યુએસમાં,  અહીં તો બસ અમે બે જ. જમાઇ ઑફિસમાં રાજ કરે ને વહુરાણી પણ ડૉલર કમાઇ લાવે, અમારી મદદે આવો એવો એમનો સતત આગ્રહ હોય, પણ  અમે ચતુરાઇથી એ આમંત્રણ ટાળીએ, કારણ કે અહીં અમે લાઇફ એન્જોય કરીએ છીએ. મારી પત્ની ખૂબ શોખીન છે, બપોરે એ બિઝી રહે […]

  • ​ભેદ આવો તો ના રખાય પ્રભુ,

    ભેદ આવો તો ના રખાય પ્રભુ, આ તરફ પણ નજર નખાય પ્રભુ. સાંભળ્યું છે કે તેં બોર ચાખ્યા’તા, એવડા આંસુ પણ ચખાય પ્રભુ. ચીર પૂર્યા’તા કદી તેં મારા, પીડ મારી નહીં પૂરાય પ્રભુ? રાત, રસ્તો, ઋતુ ને રાંધણિયું, હર જગા મારાથી દઝાય પ્રભુ ! મારી દીકરી જુવારા વાવે છે, ક્યાંક મારા સમી ન થાય પ્રભુ […]