પપ્પા સાથે ડેટ પર જવું છે – ડો.નિમિત ઓઝા

એક વાર પપ્પા સાથે ડેટ પર જવું છે… ડૉ. નિમિત્ત ઓઝા થોડા સિક્રેટ્સ શેર કરવા છે, થોડી કબૂલાતો કરવી છે, એમણે આપેલી જિંદગીના બદલામાં, એમને એક સાંજ ધરવી છે. બાળપણમાં જે હાથ તેડીને ખભા પર બેસાડતો, એ જ હાથને વ્હાલ કરવું છે, એક વાર પપ્પા સાથે ડેટ પર જવું છે… કોલેજમાં ગમતી છોકરીથી લઈને, એમની […]

આ તો નવુ વરસ છે!

જો ને કેવું સરસ છે! આ તો નવું વરસ છે. સંબંધો નો સથવારો ને લાગણી અરસ પરસ છે! આ તો નવું વરસ છે. જુઠું નકારી સાચું સ્વીકારીએ, જોખમ થયા જુનાં, આ જ તો નવું સાહસ છે! આ તો નવું વરસ છે. ભૂલી જઈને  ‘અંતર’ , રહીએ ‘અંતર’ માં  ચાલને ‘પ્રયાસ’, આવો એક નિખાલસ પ્રવાસ કરીએ  […]

%d bloggers like this: