મને મારા ભાગનું એક ટુકડો આકાશ આપો

MeenaDoshi ની પોસ્ટ પર થી સાભાર રોઝ ડે, ચોકલેટ ડે અને કઇક કેટલાય ડે.. આવશે અને જશે પણ સ્ત્રીને કોઇ પુછશે કે તે શું ઈચ્છે છે? ના ઘુટણીયે પડીને ગુલાબ આપો, ના મનગમતા લેખકની કિતાબ આપો, ન જોઈએ રૂ જેવાં પોચકા રમકડાં ન જોઈએ મધમીઠી શાયરીના ગતકડાં હે પુરુષ.. જો આપવું જ છે …તો… મને […]

હે ઈશ્વર,! અમે પૂરેપૂરા જીવતા હોઈએ ને, ત્યારે જ અમને મારજે.

એવી ખુમારીથી જીવ્યા છીએ કે કોઈના પર ડીપેન્ડન્ટ રહ્યા નથી. વેન્ટીલેટર ઉપર પણ નહિ રહી શકીએ. શરીરમાં પાંચ જગ્યાએ નળીઓ ભરાવેલી હોય અને ખાટલા પર પાથરેલી કોઈ જૂની કરચલીઓવાળી ચાદરની જેમ પડ્યા હોઈએ, ત્યારે નહિ મારતો. મંદિરમાં સાંજ ટાણે દીવો કર્યો હોય અને કોઈ સુગંધી પવનની એક થપાટ સાથે એ દીવો ઠરે, એવી રીતે અમને […]

%d bloggers like this: