Month: March 2018

  • માણસ ની ઓકાત

    માણસની ઓકાત બાકસની એક દિવાસળી, ધી નો એક લોટો, લાકડાના ઢગલા ઉપર, થોડા કલાકમાં રાખ…. બસ આટલી છે માણસની ઓકાત!!!! એક બુઢા બાપ, સાંજે મરી ગયા, પોતાની આખી જીંદગી, પરિવારના નામે કરી ગયા, ક્યાંક રડવાનો અવાજ, તો ક્યાંક વાતમાં વાત, અરે જલ્દી લઈ જાઓ, કોણ રાખશે આખી રાત…. બસ આટલી છે, માણસની ઓકાત!!!! મર્યા પછી […]

  • આંસુ

    બહાર આવતા આંસુ ને એક જ વાત નડી છે, મારા હસવા કે રડવાની કોઈને ક્યાં કાંઈ પડી છે !