“કેમ શાકમાં મીઠું વધારે પડ્યું ?”

આજ ઘર બધાનાં માથે ચઢ્યું, કેમ કે શાકમાં મીઠું વધારે પડ્યું.. કો’કનું કંઈક મોં બગડ્યું, તો કો’કે વળી અન્ન છાંડ્યું.. ને કો’ક તો રીતસરનું લડી જ પડ્યું, કેમ કે શાકમાં મીઠું વધારે પડ્યું.. સ્હેજે ખારાશ વધી, એમાં તો મનેય જાણે ખટાયું.. પણ ના જાણ્યું કોઈએ, કે કેમ કરીને આવું બન્યું.. બહુ સાચવ્યું, તોયે એ સાચવી […]

બધી ફીકર છોડ

છોડ બધી ફિકર છોડ ઓછી કર તારી દોડા દોડ ઝુલ નિરાંતે વરંડા માં આંગણે હોય તુલસી છોડ મિત્રો બેઠા હોય ચારે કોર બાળકો કરતા હોય શોરબકોર ચાહ પીતા લગાઓ ગપ્પા સમય પણ કહે Once More ગાઈ નાખો ગીત બે ચાર સુરીલો લાગશે આ સંસાર મિત્રો ભળે જિંદગી માં જીવન લાગશે મીઠો કંસાર ઉજવો એક અનોખો […]

%d bloggers like this: