Month: February 2019

  • ગેપ રહી ગયો

    ડોકટરે કહ્યું કે ” હવે બહુ નીચા ના નમશો નહિતર તકલીફ ઊભી થાશે કેમ કે હવે તમારી કરોડરજ્જૂ માં ગેપ આવી ગયો છે તો વધુ નીચા નમવાની શક્યતા ઓછી થઈ ગઈ છે !!! આ સાંભળી ને હસવું અને રડવું એક સાથે આવી ગયું… જીવન માં પહેલી વાર કોઈ એ કહ્યું કે નીચા ના નમતા !!! […]

  • શમણાઓ વિહોણી રાત નથી ગમતી મને,

    બેફામ”સાહેબ ની એક સુંદર રચના… શમણાઓ વિહોણી રાત નથી ગમતી મને, માણસાઈ વિનાની વાત નથી ગમતી મને… આપણી સામે અલગ ને લોકો સામે અલગ, બદલાતા માણસની જાત નથી ગમતી મને.. અમુલ્ય જીવનની ક્ષણોને કેમ વેડફી નાખું.? દુનિયાની ફાલતુ પંચાત નથી ગમતી મને… પરિશ્રમનો પરસેવો સુકાવા નથી દેવો, દોડતા રહેવા દો નિરાંત નથી ગમતી મને… જેમને […]

  • Watch “Shivaji Nu Halardu – Halarda with Lyrics | Lalitya Munshaw | Jhaverchand Meghani |” on YouTube

  • આ દિલની વાત વારે વારે કહું છું !

    વિત્યા એટલા વિતાવવાના નથી !! સદીની ધારે થી કહું છું , 50 ની ઉમર ના ઓવારે થી કહું છું…. જીવવાની પડી છે મજા , એવું હું અનુભવના આધારે કહું છું… ખુબ દીધું છે ઉપરવાળા એ , પડી છે મૌજ, એના સરવાળે કહું છું… સૌ સપના સાકાર ના પણ થાય , પણ, જે થયા તેના સથવારે […]

  • મા બહુ ખોટું બોલે છે.

    મા બહુ ખોટું બોલે છે. સવારે જલદી ઉઠાડવા માટે છ વાગ્યા હોય તો કહે છે કે સાત વાગ્યા. રાત્રે નહાવા ન જાઉં તો કહે છે, ગંદા શરીરે સૂવાથી ખરાબ સપનાં આવે છે. તપેલીમાં શાક ઓછું હોય તો કહે છે, તું લઇ લે.મને ભૂખ નથી. મા બહુ ખોટું બોલે છે. મને મોડું થાય તો જાગ્યા કરે […]

  • ભારત ના વીર શહિદ જવાનો ને શત શત નમન સહ શ્રધ્ધાંજલી ??

    રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે, કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે; ઘાયલ મરતાં મરતાં રે! માતની આઝાદી ગાવે. કોની વનિતા, કોની માતા, ભગિનીઓ ટોળે વળતી, શોણિતભીના પતિ-સુત-વીરની રણશૈયા પર લળતી; મુખથી ખમ્મા ખમ્મા કરતી માથે કર મીઠો ધરતી. થોકે થોકે લોક ઊમટતા રણજોધ્ધા જોવાને, શાબાશીના શબ્દ બોલતા પ્રત્યેકની પિછાને; નિજ ગૌરવ કેરે ગાને જખમી […]

  • ચાલ કરું હું રોષ ખોટ્ટો, તું ખોટ્ટી કરજે રીસ,

    ચાલ કરું હું રોષ ખોટ્ટો, તું ખોટ્ટી કરજે રીસ, કોણ કહે છે અડતાલીસ થયા, વરસ થયા છે વીસ; તારે ગાલે શરમનાં પડે શેરડા, સ્મિત તારું લજ્જાળુ, હજીય તીખા તીર નૈનનાં, મારી ભીતર પાડે ભગદાળૂ; એજ હજી હું મીણનો માધવ, ને નામ તારું માચિસ; કોણ કહે છે અડતાલીસ થયા, વરસ થયા છે વીસ; હૃદય ભલેને સ્ટ્રોંગ […]

  • લઇ કદી સરનામું મંદિરનું હવે મારે ભટકવું નથી,*

    *જગદીશ દેલઇ કદી સરનાસાઈ નું સુંદર કાવ્ય….* *લઇ કદી સરનામું મંદિરનું હવે મારે ભટકવું નથી,* *જાણીલો, પ્રસાદ સિવાય ત્યાં કઈ જ મળતું નથી.* *અમસ્તી થાય છે ભીડ પ્રભુ, તારા નામથી આ કતારમાં,* *થાય કસોટી તારી,* *એ પગથીયું કદી ચઢવું નથી.* *હશે મન સાફ, તો* *અંતરમાં બિરાજે છે તું આપોઆપ,* *દીધું છે…ને દેશે જ,* *ભલામણ જેવું […]