આ દિલની વાત વારે વારે કહું છું !

વિત્યા એટલા વિતાવવાના નથી !! સદીની ધારે થી કહું છું , 50 ની ઉમર ના ઓવારે થી કહું છું…. જીવવાની પડી છે મજા , એવું હું અનુભવના આધારે કહું છું… ખુબ દીધું છે ઉપરવાળા એ , પડી છે મૌજ, એના સરવાળે કહું છું… સૌ સપના સાકાર ના પણ થાય , પણ, જે થયા તેના સથવારે […]

મા બહુ ખોટું બોલે છે.

મા બહુ ખોટું બોલે છે. સવારે જલદી ઉઠાડવા માટે છ વાગ્યા હોય તો કહે છે કે સાત વાગ્યા. રાત્રે નહાવા ન જાઉં તો કહે છે, ગંદા શરીરે સૂવાથી ખરાબ સપનાં આવે છે. તપેલીમાં શાક ઓછું હોય તો કહે છે, તું લઇ લે.મને ભૂખ નથી. મા બહુ ખોટું બોલે છે. મને મોડું થાય તો જાગ્યા કરે […]

%d bloggers like this: