આવી જા 2020

આવી જા 2020 દરવાજો ખુલ્લો જ છે અંદર આવ.. પણ જરા થોભી જા બારસાખ નજીક રાખેલાં પગલુછણીયે તારો *અહમ્* ખંખેરતો આવજે.. મધુમાલતી વીંટળાયેલી છે છજ્જે ત્યાં *નારાજગી* વીંટાળી આવજે.. તુલસીનાં ક્યારે મનની *અતૃપ્તિ* ચઢાવી આવજે.. પોતાની *વ્યસ્તતા* ને બહાર ખીંટીએ ટાંગી આવજે.. પગરખાં સંગ *નકારાત્મકતા* ઉતારી આવજે.. ને બહાર રમતાં બાળકો પાસેથી થોડું *નટખટપણું* માંગી …

%d bloggers like this: