મરનાર ની ચીતા પર ચાહનાર  કોઈ ચડતું  નથી,

કહેછે કે  પાછળ થી મરીશ ,પણ કોઈ મરતું નથી ,

તેના દેહ ને આગ માં બળતો જોઈ ,કોઈ આગ માં પડતું નથી

આગ માં તો શું ,તેની રાખ ને પણ કોઈ અડતું નથી


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

%d bloggers like this: