ગીતા સંદેશ

કર્મ કર્યા વગર કાંઈ મળતું નથી , કરેલું ફોગટ જતું નથી , કામ કરવા ની શક્તિ તારા માં છે , કર્મ કરતો રહે , ફળ ઈશ્વર ની ઈચ્છા પ્રમાણે મળશે .

કેળા

કેળા મા નાનો કાપો મૂકી ૨ એલચી ના દાણા અંદર ભરી આખી રાત રહેવા દઈ બીજે દિવસે એ કેળુ ખાવાથી સરળતા થી પચે છે અને શરદી ખાંસી પણ નથી થતા .

%d bloggers like this: