Author: Maya Raichura

  • વિશ્વાસ

    હું ક્યાં કોઈ ની કદી આસ રાખું છું , એ ખુદા ! બસ તારામાં વિશ્વાસ રાખું છું .

  • સુરજ

    તમે મારા સુરજ ને હું તમારી રોશની , તમે મારા ચાંદ અને હું તમારી ચાંદની , તમે મારા નાવિક ને હું તમારી નાવડી , તમે પ્રેમ નો સાગર તો હું  સાગર ની લહેર , સદાય સાથે રહીશ તમારી ,જો હશે  આપ ની મહેર .

  • ચાંદની

    ચાંદની  ચાંદ થી ફેલાય છે , તારાઓ થી નહી , પ્રેમ એક થી થાય છે , હજારો થી નહી .

  • સુરત

    ના સુરત બુરી હૈ ,ના મૂરત બુરી હૈ , બુરા વો હૈ જિસકી નિયત બુરી હૈ .

  • ઘાયલ

    અમે તો ઘાયલ થયા તમારી નજરો ના બાણ થી , હવે અમને ઘાયલ કરશે લોકો વ્યંગ બાણ થી , પરવા નથી દુનિયા ની , કૈક  પ્રેમી ઘાયલ થયા , પ્રેમ ના પુષ્પ બાણ થી .

  • શિક્ષક દિન

    શિક્ષક દિન ખુબ સાદી અને  સરળ રીતે કહી શકાય કે જે શિક્ષા આપે તે શિક્ષક . જે જીવન  ઘડતર મા મદદ રૂપ થાય અને જીવન  ના મૂલ્યો ની સાચી સમજ આપે એ શિક્ષક .શિક્ષક નું યોગદાન સમાજ મા ઘણું મહત્વ નું છે .શિક્ષક ફક્ત ભણાવતા જ નથી ,વિદ્યાર્થી  ના જીવન મા સારા સંસ્કારો નું સિંચન […]

  • અનુભવ

    વડીલો નો અનુભવ અને આજના યુવાનો નું જોમ ભેગા થઈને કાર્ય રત થાય તો આવનારી નવી પેઢી માટે ઉજ્જવળ ભવિષ્ય નું નિર્માણ થાય .

  • માન

    માન બધાને આપો પણ મન એકને જ આપો .

  • ચટણી

    જામફળ ની ચટણી સામગ્રી :-  ૧ પાકું  જામફળ , લીલા મરચા  ૨ થી ૩ , આદુ નાનો ટુકડો, કોથમીર ૨ ટે સ્પૂન મીઠું સ્વાદ મુજબ  , ખાંડ ૧/૨ ટી સ્પૂન , મરી નો પાવડર ચપટી , જીરુ ૧/૨  ટી સ્પૂન , સંચળ ચપટી .લીંબુ નો રસ  ૧ ટી સ્પૂન . રીત :- બધી સામગ્રી મિક્ષ્ […]

  • મગ

    મગ ચલાવે પગ . એટલે કે રોજ બાફેલા , ઉગાડેલા મગ નો ઉપયોગ કરવાથી શરીર  તંદુરસ્ત રહે છે અને વજન પણ ઘટે છે .