ચટણી

જામફળ ની ચટણી સામગ્રી :-  ૧ પાકું  જામફળ , લીલા મરચા  ૨ થી ૩ , આદુ નાનો ટુકડો, કોથમીર ૨ ટે સ્પૂન મીઠું સ્વાદ મુજબ  , ખાંડ ૧/૨ ટી સ્પૂન , મરી નો પાવડર ચપટી , જીરુ ૧/૨  ટી સ્પૂન , સંચળ ચપટી .લીંબુ નો રસ  ૧ ટી સ્પૂન . રીત :- બધી સામગ્રી મિક્ષ્ […]

જોબનીયું

જોબનીયું  આજ  આવ્યું ને કાલ જાશે , જોબનીયું કાલે જાતું રહેશે . જોબનીયા ને આંખ્યું ના ઉલાળા માં રાખો , જોબનીયા ને  માથા ના  અંબોડા માં રાખો ,જોબનીયું  કાલે જાતું રહેશે . જોબનીયા ને હાથ ની હથેળી માં રાખો , જોબનીયા ને ચુંદડી ના પાલવ માં રાખો , જોબનીયું કાલે જાતું રહેશે . જોબનીયા ને […]

%d bloggers like this: