ચકલી

આજે વિશ્વ ચકલી દિવસ ના દિવસે એક જૂની કહેવત યાદ આવી ગઈ .

ચકલી નાની ને ફૈડકો મોટો .

પોષ

પોષ આંગળા શોષ .

લાલચ

લાલચ બુરી બલા .

લોભીયા

લોભીયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે.

પીપળ પાન ખરંતા

પીપળ પાન ખરંતા , હસતી કુંપળિયા ,

મુજ વીતી તુજ વીતશે ,ધીરી બાપુડિયા .

પોષ

પોષ આંગળા શોષ .

કાળી ચૌદસ

કાળી ચૌદસ ના આંજ્યા , કોઈ થી ના જાય ગાંજ્યા .

દીવાળી

આજ દીવાળી કાલ દીવાળી , ભેગા મળી સૌ ખાય સુંવાળી.

દીવાળી

દી વાળે એ દીવાળી  નહી તો દીવાળી માં પણ હોળી .

દી વાળે એ દીકરા

દી  વાળે એ દીકરા ,બાકી બીજા દીપડા .