ઉપાધી

સુતા એટલે સમાધી માં , ઉઠ્યા એટલે ઉપાધી માં .

હાથી ના દાંત

હાથી ના દાંત બતાવવાના જુદા અને ચાવવાના જુદા .

ઝાઝા હાથ

ઝાઝા હાથ રળિયામણા .

કરણી

જેવી કરણી તેવી ભરણી .

ખાડો

ખાડો ખોડે તે પડે .

ગોળ

ગોળ વીના મોળો કંસાર , માં વીના સુનો સંસાર .

દંભી

દંભી ગુરુ ઔર લાલચી ચેલા ,દોનો કા નરક મેં ઠેલમઠેલા .

ગરજવાન

ગરજવાન ને અક્કલ ના હોય .

ચિંતા

ચિંતા ચિતા સમાન .

ઘરડા

ઘરડા ગાડા વાળે .