કહેવત શ્રાવણમાં ખાય કાકડી ને ભાદરવા માં છાસ , તાવ સંદેશો મોકલે આજ આવું કે કાલ . Share this:TwitterEmailPrintWhatsAppFacebookLike this:Like Loading...
કહેવત હું મગ નો દાણો , મારે માથે ચાંદુ, બે ચાર મહિના ખાય તો માણસ ઉઠાડું માંદુ . Share this:TwitterEmailPrintWhatsAppFacebookLike this:Like Loading...