ચર્ચા

કરે કોઈ જીત ની ચર્ચા ,કરે કોઈ હાર ની ચર્ચા રમત તો થઇ પૂરી બાકી રહી બેકારની ચર્ચા. ભૂખે મરતાઓને કહી દો , જરા થોભે ને રાહ જોવે – હજુ ચાલે છે એ પ્રશ્નો ઉપર સરકારની ચર્ચા ! હતો, જે ભાર માથા પર એ નો’તું થાક નું કારણ- ગયા થાકી હકીકત માં કરી એ ભારની […]

હ્રદય તૂટી ગયું છે પણ હ્રદય ધબકાર બાકી છે -અમૃત ઘાયલ

હ્રદય તૂટી ગયું છે પણ હ્રદય-ધબકાર બાકી છે, ભલે થઈ વારતા પૂરી પરંતુ સાર બાકી છે. તમે છેડી તો જુઓ સહેજ મુજ ખંડિત હ્રદય-વીણા, તૂટેલા તાર માંહે પણ કંઈ ઝણકાર બાકી છે. ગમે ત્યારે જીવનમાં નવજીવન લાવી શકું છું હું, હજુ તો લોહીમાં મારા જીવન-ધબકાર બાકી છે. મહત્તા છે જીવનને સંકટોથી પાર કરવામાં, ભલે તોફાન […]

પ્રેમ ના અનુવાદ માં તું ચાલ ને વરસાદ માં – અનીલ ચાવડા

આ વરસાદીયા વાતાવરણ ની ભીનાશ સાથે આજે શ્રી અનીલ ભાઈ ચાવડા ની આ ગઝલ એફ.બી ઉપર વાંચી ને આપ સૌ સાથે શેર કરવાનું મન થઇ ગયું .આશા છે આપ સૌ ને પણ જરૂર ગમશે . પ્રેમના અનુવાદમાં, તું ચાલને વરસાદમાં. કોઇ પણ સંવાદમાં, તું ચાલને વરસાદમાં. આગવી ભીનાશ લઇ ને લઇ પલળવું આગવું, આગવા અવસાદમાં, […]

ભૂલ કરી બેઠા

અમે ધુમાડા ને બાથ માં ભરવા ની ભૂલ કરી બેઠા , સ્વૈરવિહારી, મુક્ત ગગન ના પંખી ને પિંજર માં કેદ કરવાની ભૂલ કરી બેઠા , ન રહ્યું ભાન અમને પરાયા કે પોતીકા નું , અમે સૌ ને પોતાના માનવા ની ભૂલ કરી બેઠા, સજા જે આપો એ મંજુર છે અમને , અમે રણ માં વરસવા […]

ફૂલ બનીશ તો કચડાઈ જઈશ

મને મળેલો એક સરસ વોટ્સેપ મેસેજ આપ સૌ સાથે શેર કરું છું . ફૂલ બનીશ તો કચડાઈ જઈશ ,કાંટો બનીશ તો બળી જઈશ , તો લાવ ને ફોરમ  જ બની જાઉં ,ચારેકોર મહેકાઈ તો જઈશ . ઢોલક બનીશ તો પીટાઈ જઈશ ,હાર્મોનિયમ બનીશ તો બજાઈ જઈશ , તો લાવ ને સૂર જ બની જાઉં ,સૌ […]

કહ્યું કોણે કે તારી પરવા કરું છું ?

એફ.બી ઉપર વાંચેલી સુંદર ગઝલ. કહ્યું કોણે કે તારી પરવા કરું છું? હું બસ તારા સુખની તમન્ના કરું છું. તને હું સ્મરું છું ને ભૂલ્યા કરું છું, હું જીવતરના બે છેડા સરખા કરું છું. આ સમજણ, આ વળગણ, આ દર્પણ યા કંઇ પણ, અકારણ–સકારણ હું તડપ્યા કરું છું. મને પામવા તું પરીક્ષા કરે છે, તને […]

અમે અમારી રીત પ્રમાણે રાતો ને અજવાળી છે

આજે એફ .બી ઉપર એક સુંદર ગઝલ શ્રી ખલીલ ધન તેજવી રચિત  વાંચી.મને બહુ ગમી એટલે આપ સૌ સાથે શેર કરું છું .આશા છે આપ સૌ ને પણ ગમશે . અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે, તમે ઘરે દિવો સળગાવ્યો, અમે જાતને બાળી છે. વાર તહેવારે જિદે ચડતી ઇચ્છાઓ પંપાળી છે, મનમાં ભિતર હોળી […]

વહાલ વરસાવતું એકાદ સગપણ મળી આવે

આજે મને વોટ્સ અપ પર એક સુંદર ગઝલ મારી એક મિત્ર એ મોકલી છે જે આપ સૌ વાચક મિત્રો સાથે આ મસ્ત મસ્ત ગઝલ શેર કરું છું .ગઝલકાર નું નામ ? વહાલ વરસાવતું એકાદ સગપણ મળી આવે લીમડા ના વૃક્ષ માં ક્યાંક ગળપણ મળી આવે ચીંથરેહાલ નોટ નો શું ભરોસો ફાટી પણ જાય પરચુરણ ને […]

હવે કહું છું જરા ભીંજાવને

શ્રી મનહર ઉધાસ ની ગાયેલી અને શ્રી દિલીપ રાવલ ની આ એક સુંદર અભિવ્યક્તિ .ચાલો સાથે મળી ને સાંભળીએ .

યાદ હજુ તાજી છે .

તારી દરેક યાદ દિલમાં હજુ તાજી છે, તું નથી જીવનમાં પણ તારી આસ હજુ બાકી છે. તારી યાદ આવતા જ આંખમાં આંસુ આવી જાય છે, એ આંસુ તો પી લીધું પણ પ્યાસ હજુ બાકી છે. ક્યાંક મળી જઈસુ તો શું કહીશ એ ખબર નથી, છતાંય વાત કરવાનો પ્રયાસ હજુ બાકી છે. આખો મળી, દિલ મળ્યા, […]

%d bloggers like this: