ગુજરાતી સૌથી પ્યારા

હમણાં ગુજરાત માં પતંગ મહોત્સવ અને વાયબ્રન્ટ ગુજરાત ના માહોલ માં મસ્તી લાવી દે તેવું શ્રી સાંઈરામ દવે નું આ ગીત સાંભળીએ .આશા છે આપ સૌ ને ગમશે .

લગ્ન ગીત – મારી લાડકવાયી દીકરી

રાગ -( બાબુલ કી દુઆ એ લેતી જા ) મારી લાડકવાયી દીકરી તો ,આજે સાસરિયા માં જાય છે , પાળી પોષી ને મોટી કરી, એ માબાપ થી દુર જાય છે . ઘર સુનું સુનું થઇ જાશે ,તારા વિના કાંઈ ગમશે નહી , તાતા પ્રેમ અને માયા મમતા ,જીવનભર કોઈ ભૂલશે નહી , આંખે આંસુડા ઉભરાયે […]

એક સથવારો સગપણનો – વેણીભાઇ પુરોહિત

એક સથવારો સગપણનો મારગ મજીયારો બે જણનો … એક સથવારો … આંખલડીના દીવા રે દીવા અજવાળાં અજવાળાં વાંસલડીના ટહુકા રે ટહુકા પરવાળાં પરવાળાં એક અણસારો ઓળખનો એક ઝમકારો એક ક્ષણનો … એક સથવારો … ખબર નથી પણ અમથું અમથું લાગે વ્હાલું વ્હાલું મેઘ ધનુષ્યની જાદુઇ રંગત, શું ઝીલું શું ઝાલું એક ધબકારો રુદિયાનો એક પલકારો […]

ચાલ્યા જ કરું છું – અવિનાશ વ્યાસ

ચાલ્યા જ કરું છું, ચાલ્યા જ કરું છું, આ જગત જન્મ્યું જ્યારથી, ચાલ્યા જ કરું છું ચાલ્યા જ કરું છું સંસારની પગથારને કોઇ ઘર નથી, મારાજ ઘરમાં ક્યાં જવું એ મુજને ખબર નથી, શ્રધ્ધાનો દીવો દિલમાં પ્રગટાંવ્યાં કરું છું ચાલ્યા જ કરું છું, ચાલ્યા જ કરું છું હસ્તી નથી એની જ હસ્તી ધારી લઇને, બુધ્ધિ […]

શરદ પુનમ

આજે શરદ પૂર્ણિમા  એટલે કે રાસોત્સવ .રાસ રમવાનો અને દૂધ પૌઆ આરોગવા નો દિવસ ,સોરી ,દિવસ નહી રાત કહેવું જ વધુ યોગ્ય લાગશે .મન ભરી ને રાસોત્સવ માણવા ની રાત .રાસે રમી ને ઝૂમી લેવા ની રાત. તો ચાલો આજે આવું જ એક સુંદર મઝા નું ગીત સાંભળીએ . આ ગીત સાંભળતા જ પગ આપોઆપ […]

જીવનસાથી નો જન્મદિવસ

આજ નો દિવસ મને લાગે બહુ વહાલો , કે મારા જીવનસાથી નો જન્મદિન છે આજે . ઓ રે મારા સાથી તમને ભેટ હું શું આપું ? સાથ નિભાવીશ સદાય , વચન હું એ આપું , ખુશ રહો તમે સદાય એ પ્રયત્ન છે મારો ……………કે મારા જીવન સાથી સફલ થાય જીવન માં સૌ પ્રયત્નો તમારા , […]

મારા તે ચિતડા નો ચોર

આજે એક સરસ મજા નું ગુજરાતી ગીત સાંભળતી હતી .ખુબ મજા આવી .નવરાત્રી ના દિવસો ના પડઘમ નજીક માં જ છે ત્યારે આ ગીત કેટલાય મનોભાવ ને હિલોળા લેતા કરી દે છે .મને બહુ જ  ગમ્યું એટલે આપ સૌ વાચક મિત્રો યાદ આવી ગયા ને આપ સૌ સાથે શેર કરવાનું મન થઇ ગયું . આશા […]

ના ના નહી આવું ,મેળે નહી આવું – હરીન્દ્ર દવે

સાતમ આઠમ ના મેળા સોરાષ્ટ્ર માં ખુબ વખણાય છે .ચાલો એ મેળા ની યાદો થોડી તાજી કરી લઈએ .લતાજી ના કાંઠે ગવાએલું  આ સુંદર ગીત આપણ ને મેળા માં પહોચાડી મીઠા સ્મરણો માં તરબતર કરી દેશે .તો ચાલો સાંભળીએ . ના, ના, નહીં આવું, મેળે નહીં આવું, મેળાનો મને થાક લાગે; મારે વહેતે ગળે ન […]

ભારત દેશ હૈ મેરા

આજે સ્વતંત્રતાદિવસે મને સૌથી વધુ ગમતું આ ગીત આપ સૌ સાથે શેર કરું છું .આ ગીત માં આપણી અનેકતા માં એકતા ના દર્શન થાય છે. હેપી ઈન્ડીપેન્ડન્સ ડે. ગર્વ થી કહો હું ભારતીય છું .

%d bloggers like this: