વરસાદ વિના અકળાઈ ગયેલું એક ગીત

વરસાદ વિના અકળાઈ ગયેલું એક ગીત વાદળ થઈ આવ્યા છો તોય તમે કેમ નથી વરસી પડવાનું નામ લેતા ? આકાશે ખાલી શું રખડ્યા કરો છો ? જેમ ચુંટણીમાં રખડે છે  નેતા . આખ્યુંમાં  આસુંના વાવેતર થઈ ગયાં  છે તમને જરાય એનો ખ્યાલ છે ? નહીંતર ચોમાસું આવું મોઘું ના થાય , મને લાગે છે વચ્ચે […]

હું તો લજામણીની ડાળી – તુષાર શુક્લ

ઓ મારા મન ઉપવનના માળી હું તો લજામણીની ડાળી. મહિયરમાં મસ્તીમાં ઝૂમી મનગમતું મરજીથી ઘૂમી; વગર ઓઢણે શેરી પાદર પવન પજવતો ચૂમી ચૂમી; આજ હવે અણજાણ્યે આંગણ પ્રીત બની ગઈ પાળી. મહિયરની માટીમાં મ્હોરી, શ્રાવણ ભીંજીમ, ફાગણ ફોરી; કૈંક ટહુકતાં સ્મરણો ભીતર, ચૂનરી છોને કોરી કોરી; સપનાં જેવી જિંદગી જાતે ગાળી અને ઓગાળી. એક ક્યારેથી […]

ચાલ્યા જ કરું છું – અવિનાશ વ્યાસ

ચાલ્યા જ કરું છું, ચાલ્યા જ કરું છું, આ જગત જન્મ્યું જ્યારથી, ચાલ્યા જ કરું છું ચાલ્યા જ કરું છું. સંસારની પગથારને કોઇ ઘર નથી, મારાજ ઘરમાં ક્યાં જવું એ મુજને ખબર નથી, શ્રધ્ધાનો દીવો દિલમાં પ્રગટાંવ્યાં કરું છું ચાલ્યા જ કરું છું, ચાલ્યા જ કરું છું. હસ્તી નથી એની જ હસ્તી ધારી લઇને, બુધ્ધિ […]

ઊંચી તલાવડીની કોર – અવિનાશ વ્યાસ

ઊંચી તલાવડીની કોર પાણી ગ્યા’તાં પાણી ભરતા રે જોયો સાહ્યબો બોલે અષાઢીનો મોર પાણી ગ્યા’તાં પાણી ભરતા રે જોયો સાહ્યબો. ગંગા જમની બેડલું ને કીનખાબી ઇંઢોણી નજરું ઢાળી હાલું તો’ય લાગે નજરું કોની વગડે ગાજે મુરલીના શોર, પાણી ગ્યા’તાં પાણી ભરતા રે જોયો સાહ્યબો. ઊંચી તલાવડીની કોર પાણી ગ્યા’તાં પાણી ભરતા રે જોયો સાહ્યબો. – […]

હું તો લજામણી ની ડાળી -તુષાર શુકલ

ઓ મારા મન ઉપવનના માળી હું તો લજામણીની ડાળી. મહિયરમાં મસ્તીમાં ઝૂમી મનગમતું મરજીથી ઘૂમી; વગર ઓઢણે શેરી પાદર પવન પજવતો ચૂમી ચૂમી; આજ હવે અણજાણ્યે આંગણ પ્રીત બની ગઈ પાળી. મહિયરની માટીમાં મ્હોરી, શ્રાવણ ભીંજીમ, ફાગણ ફોરી; કૈંક ટહુકતાં સ્મરણો ભીતર, ચૂનરી છોને કોરી કોરી; સપનાં જેવી જિંદગી જાતે ગાળી અને ઓગાળી. એક ક્યારેથી […]

ગીત

અમારા વહાલા દીકરા ચિ .કાર્તિક સુધીર રાયચુરાના લગ્ન પ્રસંગે સંગીત સંધ્યા ના અવસરે મારા પપ્પા શ્રી કાંતિલાલ ઠક્કરે  એ ગાયેલું તલત મહેમુદ અને લતા મંગેશકર નું ગીત આપ સૌ વાચક મિત્રો સાથે શેર કરું છું .શ્રી વિકાસ પટેલ , બિંદુ બેન અને તેમના સાથી કલાકારો ના વૃંદ અને તાળીઓ ના ગડગડાટ સાથે શરુ થએલું આ […]

%d bloggers like this: