Category: ગુજરાતી

  • વિશ્વ માતૃભાષા દિવસ

    હક્ક થી વાત થઈ શકતી હતી ત્યાં please આવી ગયું છે, અને આ શું ??? સાચા સબંધો માં પણ sorry હોય છે ??? ખબર જ નથી પડતી કે ફરજ માં thanks ક્યાંથી ???? માત્ર ને માત્ર બધા ને જેન્ટલમેન જ દેખાવું છે, અને અગ્રેજી માં જ માસ્ટર થાવું છે. પણ શું એના માટે માતૃભાષા નો […]

  • *valentine day!!*

    પત્ની ના વાળ મા અચાનક ગજરો લગાવતાજ તેની આંખમાં ખીલતા પ્રીતનું ગુલાબ, એજ મારો *rose day!!* પત્ની ને આમજ જીન્દગી ભર સાથ આપું એવી યાચના કરૂ, એજ મારો *propose day!!* રસ્તા પર અનાથ છોકરાને ચોકલેટ આપીને હસાવુ, એજ મારો *chocolate day!!* છોકરાઓને શા માટે જોઈએ બહાર નો ટેડી, એક દિવસ ઘોડો બની હું જ બનીસ […]

  • મને મારા ભાગનું એક ટુકડો આકાશ આપો

    MeenaDoshi ની પોસ્ટ પર થી સાભાર રોઝ ડે, ચોકલેટ ડે અને કઇક કેટલાય ડે.. આવશે અને જશે પણ સ્ત્રીને કોઇ પુછશે કે તે શું ઈચ્છે છે? ના ઘુટણીયે પડીને ગુલાબ આપો, ના મનગમતા લેખકની કિતાબ આપો, ન જોઈએ રૂ જેવાં પોચકા રમકડાં ન જોઈએ મધમીઠી શાયરીના ગતકડાં હે પુરુષ.. જો આપવું જ છે …તો… મને […]

  • હે ઈશ્વર,! અમે પૂરેપૂરા જીવતા હોઈએ ને, ત્યારે જ અમને મારજે.

    એવી ખુમારીથી જીવ્યા છીએ કે કોઈના પર ડીપેન્ડન્ટ રહ્યા નથી. વેન્ટીલેટર ઉપર પણ નહિ રહી શકીએ. શરીરમાં પાંચ જગ્યાએ નળીઓ ભરાવેલી હોય અને ખાટલા પર પાથરેલી કોઈ જૂની કરચલીઓવાળી ચાદરની જેમ પડ્યા હોઈએ, ત્યારે નહિ મારતો. મંદિરમાં સાંજ ટાણે દીવો કર્યો હોય અને કોઈ સુગંધી પવનની એક થપાટ સાથે એ દીવો ઠરે, એવી રીતે અમને […]

  • લગ્નજીવનની હકીકત

    *લગ્નજીવનની હકીકત :-* ___________________________ નહોતી મને તારી પડી કે નહોતી તને મારી પડી આતો તને જોવા આવ્યો ને તું જડી હું પણ પ્રેમમાં પડ્યો, અને તું પણ પડી પછી લગ્નની શહેનાઈ ની વાગી ઘડી આવ્યો હું વાજતે ગાજતે ઘોડે ચડી પછી તો એક-બીજાની એટલી પડી કે ચાલતું નહી એક-બીજા વગર ઘડી પ્રેમની વરસાવી એવી ઝડી. […]

  • પપ્પા સાથે ડેટ પર જવું છે – ડો.નિમિત ઓઝા

    એક વાર પપ્પા સાથે ડેટ પર જવું છે… ડૉ. નિમિત્ત ઓઝા થોડા સિક્રેટ્સ શેર કરવા છે, થોડી કબૂલાતો કરવી છે, એમણે આપેલી જિંદગીના બદલામાં, એમને એક સાંજ ધરવી છે. બાળપણમાં જે હાથ તેડીને ખભા પર બેસાડતો, એ જ હાથને વ્હાલ કરવું છે, એક વાર પપ્પા સાથે ડેટ પર જવું છે… કોલેજમાં ગમતી છોકરીથી લઈને, એમની […]

  • ધીમે ચાલ જિંદગી મારાથી હંફાઈ જવાય છે

    (ધીમે ચાલ જિંદગી મારાથી હંફાઈ જવાય  છે)  ધીમે ચાલ જિંદગી મારાથી હંફાઈ  જવાય છે.  તુ દોડતી જાય છે ને મારા થી ચલાતું પણ નથી ,  માટે  ધીમે ચાલ જિંદગી મારાથી હંફાઈ જવાય છે  ઘણા બધા સપના ઓ છે મારી આંખો માં  થોડાક તે બતાવેલા , થોડાક મેં સંગરેલાં ,  કેટલાક સબંધો છે  મારી સાથે જોડાયેલા […]

  • ફકત અમે બે હોઇએ છે

    અમે બે દીકરી અમારી યુરોપમાં અને દીકરો યુએસમાં,  અહીં તો બસ અમે બે જ. જમાઇ ઑફિસમાં રાજ કરે ને વહુરાણી પણ ડૉલર કમાઇ લાવે, અમારી મદદે આવો એવો એમનો સતત આગ્રહ હોય, પણ  અમે ચતુરાઇથી એ આમંત્રણ ટાળીએ, કારણ કે અહીં અમે લાઇફ એન્જોય કરીએ છીએ. મારી પત્ની ખૂબ શોખીન છે, બપોરે એ બિઝી રહે […]

  • ભીતર થી શુદ્ધ  થા

    ???લાભ પાચમ ની ઝવેરચંદ  મેઘાણી ની એક રચના સાથે શુભકામના ?? “ધીમે ધીમે વૃદ્ધિ પામી તું વૃધ્ધ થા, કાં પછી સર્વસ્વ ત્યાગી તું બુધ્ધ થા; સ્નાન હો ઘરમાં કે પછી હો ગંગા તટે, છે શરત એક જ કે તું ભીતરથી શુધ્ધ થા!

  • દીપાવલી ના પાવન પર્વ ની શુભેચ્છા તથા થયેલી ભૂલો ની ક્ષમા યાચના