​એક સમજુ પિતાનો પત્ર :

એક સમજુ પિતા નો પત્ર: પ્રિય પુત્ર, આ પત્ર હું તને ૩ કારણોસર લખું છું .. ૧) જીવન, નસીબ અને મૃત્યું કોઈ જાણી શક્યું નથી. તો અમુક વાત જરૂરી છે કે વહેલા માં વહેલી જ કહી દેવાય . ૨) હું તારો પિતા છું અને આવી વાત જો હું નહિ કહું તો તને કોઈ જ નહિ …

મારા પપ્પા એટલે બસ મારા પપ્પા

  મારા વહાલા પપ્પા , મજામાં જ હશો . હું પણ મજામાં જ છું . પત્ર ઘણાં સમય પછી લખું છું પણ એક પલ પણ તમને ભૂલી નથી .કેવી રીતે ભુલાય ?જો શ્વાસ લેવાનું ભુલાય તો તમને ભુલાય પણ એ તો અશક્ય છે એવી રીતે તમે પણ મારી સાથે જ શ્વસી રહો છો . તમારી …

પપ્પા ની આજીવન પ્રશંસક

મારી લાડકી દીકરી ,        કેમ છે તું ? આનંદ માં ને ! આનંદ માં જ હોઈશ કા .કે તારો સ્વભાવ જ ખુશ રહેવાનો અને બીજા ને ખુશ રાખવા નો  છે એ હું જાણું છું .બસ સદાય આમ જ ખુશ રહેજે ને સૌ ને ખુશ રાખજે .તારા મારા ઉપર ના પ્રેમ ની મહેક આજેય  દુર …

%d bloggers like this: