ફરાળી મુઠીયા

ફરાળી  મુઠીયા – સામગ્રી –  સિંગનો ભૂકો -૧ કપ , બટેટુ ખમણેલું  અડધો  કપ , વાટેલા  આદુ મરચા , લીંબુ નો રસ , ખાંડ , કોથમીર  અને  જરુર મુજબ  આરા નો લોટ ,  તળવા માટે  તેલ ,મીઠું  સ્વાદ મુજબ . રીત :-  બધી સામગ્રી  ભેગી  કરી   નાના  નાના  મુઠીયા  વાળી  તાળી લેવા .ગ્રીન  ચટણી  સાથે  […]

ટામેટા ની ચટણી

સામગ્રી   -૧ મોટું  ટામેટું,  ૪ થી ૫ કળી  લસણ ,  ૧ નાનો  કાંદો,  મીઠું , જીરું ૧ ટીસ્પુન , ૨  લીલા મરચા૧ નાનો ટુકડો  આદુ , કોથમીર અને ફુદીનો . બધી સામગ્રી  મિક્સી  માં  વાટી લેવી . ગમે તો થોડી  ખાંડ પણ  નાંખી શકાય .કોઈ પણ ફરસાણ સાથે સારી લાગે છે.

ટામેટા ઢોકળી

સામગ્રી ટામેટા , કાંદા, લસણ,  આદુ, મરચા ,કોથમીર . હળદર  ,ધાણાજીરું ,લાલમરચુંપાવડર ,મીઠું ,ખાંડ, ગરમ મસાલો રીત સૌ પ્રથમ ટામેટા ની ગ્રેવી  બનાવો . એક પેન  માં તેલ ગરમ થાય એટલે  રાઈ જીરા  નો વઘાર  કરી હિંગ  નાખી  ,ઝીણા સમારેલા  કાંદા  નાંખી થોડી વાર  સાંતળો .પછી તેમાં  વાટેલા લસણ ,આદુ મરચા નાંખી  સાંતળો .પાછી તેમાં […]

%d bloggers like this: