Category: શાયરી
-
જુવાનીતો જવાની છે
જુવાનીતો જવાની છે , બુઢાપો આવવાનો છે, છતાં કરી કેશ કાળા સૌ બુઢાપા ને છુપાવે છે.
-
પ્રીતિ નું પુષ્પ ખીલે છે,ઘડીભર ની જુદાઈ માં ,
પ્રીતિ નું પુષ્પ ખીલે છે,ઘડીભર ની જુદાઈ માં , અજંપો લાગતો મીઠો, પ્રીત ની સગાઇ માં .
-
ગોરા બદનપર તલ જો કાળો હોય તો બેજોડ છે,
ગોરા બદનપર તલ જો કાળો હોય તો બેજોડ છે, કાળા બદન પર જો તલ ગોરો હોય તો એ કોઢ છે, નારી ગોરી ને શ્યામ પુરુષ, રાધાક્રિષ્ણ ની જોડ છે, એથી ઉલટું હોય તો કાયમ ની માથાફોડ છે.
-
બની ના શકાય રાજમાર્ગ તો કેડી થાઓ,
બની ના શકાય રાજમાર્ગ તો કેડી થાઓ, થવાય ના સુર્ય તો દીપક થાઓ, કદ થકીનથી તમારી સફળતા કે નિષ્ફળતા , તમે જે છો તેમાં ઉત્તમ બની રહો.
-
સંબંધ આપણા સચવાય એવું કરજો
સંબંધ આપણા સચવાય એવું કરજો , પ્રેમરૂપી ફૂલ ના કરમાય એવું કરજો, બહુ ઓછી મુલાકાત માં બંધાયા છે સંબંધો , પણ જીંદગીભર ના ભુલાય એવું કરજો.
-
ગુજારે જે શીરે તારે,
ગુજારે જે શીરે તારે, જગત નો નાથ તે સહેજે, ગણ્યું જે પ્યારું , પ્યારાએ , અતી પ્યારું ગણી લેજે.
-
સભાઓ માં નથી કે મહેફીલો માં નથી,
સભાઓ માં નથી કે મહેફીલો માં નથી, જે મજા મૌન માં છે તે ચર્ચાઓ માં નથી.
-
મુજે તેરી હી આરજૂ તેરી હી જુસ્તજુ હૈ,
મુજે તેરી હી આરજૂ તેરી હી જુસ્તજુ હૈ, મેરી હર ધડકન મેં તું હી તું હૈ , ઈસ દુનિયા મેં મુઝે સબસે અઝીઝ તું હૈ.
-
તું ભી હૈ હરજાયી તો
તું ભી હૈ હરજાયી તો મેરા ભી યહી તોર સહી , તું નહિ ઔર સહી ઔર નહિ ઔર સહી.
-
થાક્યા ને વીસામો
થાક્યા ને વીસામો , હૈયે હુંફ ધરી હરખાઉ , મન માધવ માં લીન બનાવું, ભક્તિ થી ભીંજાવું, પ્રેમ લાગણી થી તરબોળ એવું દીલ મારું બનાવું, પ્રભુ ને પણ રહેવા નું મન થાય એવું હ્રદય મારું બનાવું.