Mindblown: a blog about philosophy.

  • ભાઈ બેન

    વાદળી વરસજે  મારા વીરા ના ખેતરમાં .

  • ભૈયા

    હું  નથી તારી પાસ તો  શું થયું , મારી યાદ તો છે ને , મારા પ્રેમ નું પ્રતિક મારી રાખડી તો છે ને , નીરખજે  એને ધ્યાન થી ,તો દેખાશે તને બેનડી , એક એક તાર રાખડી નો  કહેશે તને મારા હ્રદય ની વાતડી .

  • ગરીબ

    જે આપે ગરીબ ને રોટલા નો ટુકડો ,હરી તેને સાવ ઢુંકડો .

  • શાયરી

    આવે બેનડી , બાંધે વીરા ને રાખડી , વીરા ને ખુશ જોઈ ને ઠરે તેની આંખડી , અક્ષત થી વધાવે ને આરતી ઉતારે , ઓવારણાં લઈ ને મો માં મુકે  સાકર ની ગાંગડી .

  • શાયરી

    સુરજ માં આગ છે ,ચંદા માં દાગ છે , પણ ભાઈ બહેન નો પ્રેમ અથાગ છે .

  • મન

    મન  હોય તો માળવે જવાય .

  • શાયરી

    તેરે  દર પે આ ગયે હૈ , અબ કિધર જાએંગે , જબ તેરે હો ગયે તો ક્યા ગૈર કે કહલાયેગે .

  • શાયરી

    જિધર દેખો ઈશ્ક કે બીમાર બેઠે હૈ , મર ગયે હજારો  લાખો  તૈયાર બેઠે હૈ .

  • કહેવત

    શ્રાવણમાં ખાય કાકડી ને ભાદરવા માં છાસ , તાવ સંદેશો મોકલે  આજ આવું કે કાલ .

  • કહેવત

    હું  મગ નો દાણો , મારે માથે ચાંદુ, બે ચાર મહિના ખાય  તો માણસ ઉઠાડું માંદુ .

Got any book recommendations?