સમજાતું નથી

સમજાતું નથી કેમ આવું થાય છે ,

ઘડી માં હસવું ને ઘડી માં રડી પડાય છે,

તમને જોવા માટે નયન અધીરા થાય છે,

મીલન ના ઉમંગો થી રોમ રોમ પુલકીત થાય છે ,

ને જુદાઈ ના વીચાર માત્ર થી કંપી જવાય છે.

Hello world!

Welcome to WordPress.com. This is your first post. Edit or delete it and start blogging!