માનવી મંદીર વેચશે

 

 

માનવી  મંદીર  વેચશે, મસ્જીદ  વેચશે ,

બાકી   કંઈ ના  રાખશે ,

હે   ભગવાન  ભુલે  ચુકે  તું  મળ્યો ,

તો  તને  પણ વેચી  નાખશે .

મૈ જાનું તું દુર હૈ

 

મૈ  જાનું તું  દુર  હૈ , તું હૈ રુદિયા માંય

બાહર   ખોજે ના  મીલે, ભીતર  હી મિલ જાય .

જીવન માનવ તણું

જીવન માનવ તણું  આપ્યું  છે તો જીવી  લઈશું ,

દુઃખ ને  સુખ તણું ઓસડ  ગણી વેઠી લઈશું ,

ભલે ને  દુશ્મનો  અમ  રાહ માં કંટકો  બહુ  વેરે ,

હસી  મંઝીલ ને મારગ  વીકટ અમે  સહેલો  કરી લઈશું .

વૃક્ષ વાવો

 

વૃક્ષ  વાવો   પર્યાવરણ  બચાવો

કરો યોગ

કરો  યોગ  રહો નીરોગ

ઉડતી જુલ્ફો

 

ઉડતી જુલ્ફો  ને  જરા  કાબુ  માં  રાખો,

ઘણાં  દીલ  ઘવાયા  જરા તેલ નાંખો.

જે મસ્તી આંખો માં છે તે સુરાલય માં નથી હોતી

 

જે મસ્તી આંખો માં  છે તે સુરાલય માં નથી હોતી,

અમીરી દીલ ની કોઈ મહાલય માં માં નથી હોતી,

શીતળતા  પામવા દોટ કાં મુકે છે  માનવી ,

જે માં ની ગોદ માં છે તે  હિમાલય માં નથી હોતી.

જુવાનીતો જવાની છે

 

જુવાનીતો જવાની છે , બુઢાપો  આવવાનો છે,

છતાં કરી કેશ  કાળા સૌ  બુઢાપા ને છુપાવે છે.

પ્રીતિ નું પુષ્પ ખીલે છે,ઘડીભર ની જુદાઈ માં ,

 

 

પ્રીતિ  નું પુષ્પ  ખીલે છે,ઘડીભર ની જુદાઈ માં ,

અજંપો લાગતો મીઠો, પ્રીત  ની  સગાઇ માં .

ગોરા બદનપર તલ જો કાળો હોય તો બેજોડ છે,

 

 

ગોરા બદનપર તલ જો કાળો હોય તો બેજોડ છે,

કાળા  બદન પર જો તલ ગોરો હોય તો એ કોઢ છે,

નારી ગોરી ને શ્યામ પુરુષ, રાધાક્રિષ્ણ  ની જોડ છે,

એથી ઉલટું હોય તો કાયમ ની માથાફોડ છે.