સોંદર્ય જોતા સુંદરતા ના મળે,

 

સોંદર્ય  જોતા  સુંદરતા  ના  મળે, સુંદરતા પામતા

પહેલા  સુન્દર બનવું પડે.

લાલી મેરે લાલ કી

લાલી  મેરે  લાલ કી ,જીત દેખું ઊત  લાલ

લાલી  દેખન  મેં  ચલી,  મેં  ભી  હો ગઈ  લાલ .

દુનિયા રૂઠે તો ભલે રૂઠે

દુનિયા  રૂઠે તો  ભલે રૂઠે,  તમે  ના  રુઠસો  બાલમા

પ્રિયા કહે  જો  રુઠસો  તમે તો  પ્રાણ  જશે  પલવારમાં

સમજાતું નથી

સમજાતું નથી કેમ આવું થાય છે ,

ઘડી માં હસવું ને ઘડી માં રડી પડાય છે,

તમને જોવા માટે નયન અધીરા થાય છે,

મીલન ના ઉમંગો થી રોમ રોમ પુલકીત થાય છે ,

ને જુદાઈ ના વીચાર માત્ર થી કંપી જવાય છે.

Hello world!

Welcome to WordPress.com. This is your first post. Edit or delete it and start blogging!

%d bloggers like this: