મારું ગમતું બોરીવલી

*બોરીવલી ના લોકો* ! *BORIVALI સંપૂર્ણપણે વર્તમાનકાળમાં જીવતું શહેર છે*. *આ શહેરને ભૂતકાળનો બહુ ખાસ રંજ કે ખરખરો નથી અને* *ભવિષ્યકાળની બહુ બધી ફિકર પણ નથી. આ શહેરના લોકો આજ-અટાણે મજા કરી લેવામાં માને છે.* *અમુક લોકો રાતે ત્રણ વાગ્યે ચા પીને ઘરે જાય છે તો અમુક લોકો ત્રણ વાગ્યે ચા પીવા ઘરમાંથી બહાર નીકળે […]

%d bloggers like this: