ભટકવુ નથી

લઇ કદી સરનામું મંદિરનું  હવે મારે ભટકવું નથી, જાણીલો, પ્રસાદ સિવાય  ત્યાં કઈ જ મળતું નથી. અમસ્તી થાય છે ભીડ પ્રભુ, તારા નામથી આ કતારમાં, થાય કસોટી તારી, એ પગથીયું કદી ચઢવું નથી. હશે મન સાફ, તો  અંતરમાં બિરાજે છે તું આપોઆપ, દીધું છે…ને દેશે જ, ભલામણ જેવું કંઈજ કરવું નથી. હજી માણસ જ સમજ્યો […]

%d bloggers like this: