Tag: આંસુ

  • પપ્પા , મને મુકવાને આવવાનું નહીં

    વેકેશન માણીને જ્યારે પાછી હું જાઉં મધમીઠી યાદ થકી મનમાં મલકાઉં શોપીંગની સાથે હું સ્મરણો લઇ જાઉં બેગની સંગાથે હું ય છાની છલકાઉં આંખોમાં આંસુ એમ લાવવાનું નહીં પપ્પા , મને મુકવાને આવવાનું નહીં બેગ હું ભરું ત્યારે સામે ઉભા રહીને કાઢું એ પાછું મુકાવો છો સમ દઇને આ નથી કાઢવાનું , આ તો લેવાનું […]

  • માં

    માઁ મારી ડૉક્ટર હતી.. પડી જતી હું જ્યારે એ ભોંયે આટતી કરી, મને જટ મટાડી દેતી માઁ મારી ડૉક્ટર હતી વાગ્યા પર હમેશા એ જાદુઈ ફૂંક મારી દેતી પળભરમાં મટાડી દેતી માઁ મારી ડૉક્ટર હતી ઊંઘ જ્યારે ના આવે માથે હાથ ફેરવી દેતી સહેજમાં સુવાડી દેતી માઁ મારી ડૉક્ટર હતી ખાવામાં જો નખરાં કરતી બાવો […]

  • મજા છે !

    કોઈના આંસુ લૂછવાની મજા છે, બા ને ઓછું સંભળાય છે, પણ કેમછો પૂછવાની મજા છે. ભલે પડખા ફેરવી ને સુતા હૌઇએ વ્યવસ્થિત ઝગડા પછી, અડધી રાતે ઉઠીને ચાદર ઓઢાડવાની મજા છે. હા ,વઢસે હજી ને ગુસ્સો પણ કરશે અને કંઈ બોલી પણ નહીં શકો, પરંતુ કોઈને મનાવાની ઉંમરે પિતાથી રીસાવાની મજા છે. બાકી ભલે ભડભાદર […]