અરીસો

આજે  મે  અરીસામાં

     તિરાડ જોઇ  ‼
ખબર નહિં  …….

      કાચ તૂટયો હતો

        કે પછી …..  હુ  ❗

દર્દની પણ 

       એક અદા હોય છે,

એ સહનશક્તિ વાળા પર જ

          ફિદા હોય છે..


Posted

in

by

Tags:

Comments

%d bloggers like this: