દીવાળી

સૌ ને મારી દીવાળી ની શુભેચ્છા .તનમનધન ની શુદ્ધિ નો અવસર એટલે દીપાવલી . આપ સૌ ના જીવન માં આ દીપોત્સવ આતમ નું અંધારું દુર કરી જ્ઞાન ના ઓજસ રેલાવે.  આપ સૌ ના જીવન માં આનંદ ની છોળો ઉડે , સુખ ની શરણાઈઓ  ગુંજે ,પરસ્પર પ્રેમ ના સુરો વહે , અને સુખ સમૃદ્ધિ ની વર્ષા થાય ,પ્રગતી  ના શિખરો સર કરો  એવી મંગળ કામના . શુભ દીપાવલી .


Posted

in

by

Tags:

Comments

Leave a Reply