પાણી ની ઘાત

એક મિત્ર એ વોટ્સઅપ પર એક શાયરી મોકલી છે જે આપ સૌ સાથે શેર કરું છું .આશા છે આપ સૌ ને પણ ગમશે જ .

ના સાગર માં ડૂબ્યો ,ના સરોવર માં ડૂબ્યો ,

ડૂબ્યો તો બસ એના અશ્રુ ની બુંદ માં ,

એક જયોતિષ ની કહેલી આ વાત છે ,

મને સાચે જ પાણી ની ઘાત છે .

 


Posted

in

by

Tags:

Comments

%d bloggers like this: