લઇ કદી સરનામું મંદિરનું હવે મારે ભટકવું નથી,*

*જગદીશ દેલઇ કદી સરનાસાઈ નું સુંદર કાવ્ય….*

*લઇ કદી સરનામું મંદિરનું હવે મારે ભટકવું નથી,*

*જાણીલો, પ્રસાદ સિવાય ત્યાં કઈ જ મળતું નથી.*

*અમસ્તી થાય છે ભીડ પ્રભુ, તારા નામથી આ કતારમાં,*

*થાય કસોટી તારી,*
*એ પગથીયું કદી ચઢવું નથી.*

*હશે મન સાફ, તો*
*અંતરમાં બિરાજે છે તું આપોઆપ,*

*દીધું છે…ને દેશે જ,*
*ભલામણ જેવું કંઈજ કરવું નથી.*

*હજી માણસ જ સમજ્યો છે ક્યાં ,*
*માણસની ભાષા?*
*તારામાં લીન થાઉં,*
*એથી વિશેષ માણસ બનવું નથી..*
??????


Posted

in

by

Tags:

Comments

One response to “લઇ કદી સરનામું મંદિરનું હવે મારે ભટકવું નથી,*”

  1. Bharat Bochiya Avatar
    Bharat Bochiya

    ખુબ સરસ

Leave a Reply

%d bloggers like this: