પપ્પા , મને મુકવાને આવવાનું નહીં

વેકેશન માણીને જ્યારે પાછી હું જાઉં મધમીઠી યાદ થકી મનમાં મલકાઉં શોપીંગની સાથે હું સ્મરણો લઇ જાઉં બેગની સંગાથે હું ય છાની છલકાઉં આંખોમાં આંસુ એમ લાવવાનું નહીં પપ્પા , મને મુકવાને આવવાનું નહીં બેગ હું ભરું ત્યારે સામે ઉભા રહીને કાઢું એ પાછું મુકાવો છો સમ દઇને આ નથી કાઢવાનું , આ તો લેવાનું …

હું અલગ છું…

હું અલગ છું… અલગ મારું અસ્તિત્વ ભીડની ભાગોળમાં નહી મળું . . અર્થહીન શબ્દોમાં નહી મળું, મારા *મૌનમાં* પણ *ભીની* વાતો હશે. .*અંતરે* રહેવા છતાં, *અંતરમાં* *અંતરાય* વગર *અત્તર* ની જેમ મહેંકતી રહું તેનું નામ *સંબંધ* ??? શુભ સવાર ??? .

માં

માઁ મારી ડૉક્ટર હતી.. પડી જતી હું જ્યારે એ ભોંયે આટતી કરી, મને જટ મટાડી દેતી માઁ મારી ડૉક્ટર હતી વાગ્યા પર હમેશા એ જાદુઈ ફૂંક મારી દેતી પળભરમાં મટાડી દેતી માઁ મારી ડૉક્ટર હતી ઊંઘ જ્યારે ના આવે માથે હાથ ફેરવી દેતી સહેજમાં સુવાડી દેતી માઁ મારી ડૉક્ટર હતી ખાવામાં જો નખરાં કરતી બાવો …

મૃત્યુ – એક હકીકત

સપનામાં આવી મને કોઈક મળી ગયું મને મળવાનો સમય માંગી ગયું ફુરસદ હતી નહીં તેને મળવાની મુદત મને આપી ગયું જન્મ્યો ત્યારથી પીછો કરું છું એવું મને કાનમાં કહી ગયું જીવી લે મળી છે જેટલી જિંદગી એમ મને ચેતવી ગયું હું તો તને આગોશમાં લઈ લઈશ એવું મને વહાલ થી કહી ગયું સમય ની સાથે …

મૃત્યુ- એક હકીકત

સપનામાં આવી મને કોઈક મળી ગયું મને મળવાનો સમય માંગી ગયું ફુરસદ હતી નહીં તેને મળવાની મુદત મને આપી ગયું જન્મ્યો ત્યારથી પીછો કરું છું એવું મને કાનમાં કહી ગયું જીવી લે મળી છે જેટલી જિંદગી એમ મને ચેતવી ગયું હું તો તને આગોશમાં લઈ લઈશ એવું મને વહાલ થી કહી ગયું સમય ની સાથે …

“કેમ શાકમાં મીઠું વધારે પડ્યું ?”

આજ ઘર બધાનાં માથે ચઢ્યું, કેમ કે શાકમાં મીઠું વધારે પડ્યું.. કો’કનું કંઈક મોં બગડ્યું, તો કો’કે વળી અન્ન છાંડ્યું.. ને કો’ક તો રીતસરનું લડી જ પડ્યું, કેમ કે શાકમાં મીઠું વધારે પડ્યું.. સ્હેજે ખારાશ વધી, એમાં તો મનેય જાણે ખટાયું.. પણ ના જાણ્યું કોઈએ, કે કેમ કરીને આવું બન્યું.. બહુ સાચવ્યું, તોયે એ સાચવી …

મારું ગમતું બોરીવલી

*બોરીવલી ના લોકો* ! *BORIVALI સંપૂર્ણપણે વર્તમાનકાળમાં જીવતું શહેર છે*. *આ શહેરને ભૂતકાળનો બહુ ખાસ રંજ કે ખરખરો નથી અને* *ભવિષ્યકાળની બહુ બધી ફિકર પણ નથી. આ શહેરના લોકો આજ-અટાણે મજા કરી લેવામાં માને છે.* *અમુક લોકો રાતે ત્રણ વાગ્યે ચા પીને ઘરે જાય છે તો અમુક લોકો ત્રણ વાગ્યે ચા પીવા ઘરમાંથી બહાર નીકળે …

પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ ?

*નરેન્દ્ર મોદી દ્વારા લિખિત એક રચના* પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ ? હું પડકાર ઝીલનારો માણસ છું. હું તેજ ઉછીનું લઉં નહીં હું જાતે બળતું ફાનસ છું. ઝળાંહળાંનો મોહતાજ નથી મને મારું અજવાળું પૂરતું છે; અંધારાના વમળને કાપે કમળ તેજ તો સ્ફુરતું છે ધુમ્મસમાં મને રસ નથી હું ખુલ્લો અને નિખાલસ છું; પ્રારબ્ધને અહીંયાં ગાઠે કોણ …

“માણસ” કેવું જીવી ગયો !

જે દી હતો પારણામાં તે દી , રમાડે એમ રમતો ગયો ; ઝાલી આંગળી માવતરની , સીડી જીવનની ચડતો ગયો .(૧) જ્ઞાન માટે નિશાળે ગયો , માસ્તર ભણાવે એમ ભણતો ગયો ; ભણી ગણી પારંગત બની , યુવાનીમાં પગ મેલતો ગયો …(૨) મૂછે વળ દેતા દેતા , છલાંગ ઈ ભરતો ગયો ; મળે મોકો ગમે …

​કાન્હાના હોઠ પર વૈશાખી વાદળ

કાન્હાના હોઠ પર વૈશાખી વાદળ, ને આંખોમાં જામી છે ઝાકળ  જાગેલા દીવા ને થાકેલા ઢોલિયા, સુના ઝરૂખાએ ખાધી છે રાવ, ગામ ગોકુળથી આવ્યો છે કાગળ … ઝાંખા પડ્યા છે સો સો અરીસા, ને મોરપિચ્છ આજે ઉદાસ સારી અટારીઓ આંસુમાં ડૂબી , વાત પહોંચી પટરાણીની પાસ … દરિયાએ રાણીના ભંભેર્યા કાન એને કીધું કે, જાગ મારી …

%d bloggers like this: