Tag: કુતરા
-
સાચુ સુખ
દાદીમા બનાવતા હતા રોટલી, પહેલી ગાયની અને કૂતરાની છેલ્લી ! રોજ સવારે એક વાછરડું ઘરના આંગણે આવતું, ગોળનું ઢેફું ખાવા માટે ! કબુતરોને ચણ, કીડીઓને લોટ ! શનિવારે હનુમાનને સરસવનું તેલ, અમાસ, પૂનમે બ્રાહ્મણને સીધું, ફળીયાની કાળી કુતરી વિયાય ત્યારે ગોળ-ચણાનો પ્રસાદ અને કાળીને રાબ, ઓઢવા માટે કોથળો […]