ઘડપણ

(અછાંદસ) ઘડપણ ઘડપણ તું મને મળ પણ થોડું મોડું મળ ! કારણ?! હું નાની હતી ને ત્યારથી જ ઝટ મોટા થવાની વાતો કરતી હતી, ને એવું જ વર્તન પણ ! મને ટીચર /ડૉક્ટર /પાયલોટ  બનવું હતું . ને બની ગઈ હું ગૃહિણી, કારણ એ પોસ્ટ માટે કોઈ  ડિગ્રીની જરૂરત નથી હોતી. એક પ્રેમાળ હૈયું હતું …

%d bloggers like this: