એક પ્રોમિસ ડોકટર નું  

એક પ્રોમિસ  નામ પૂછ્યા પછી સામેથી જવાબ ન મળ્યો હોય તેવો ડૉ. રાજ પંડિત માટે કદાચ આ પહેલો જ બનાવ હતો. તેમણે પોતાની સામે પેશન્ટ ચેર પર બેઠેલી યુવતી સામે નજર સ્થિર કરી ફરીથી પૂછ્યું : ‘યોર નેઈમ પ્લીઝ….’ સામે એ જ યથાવત મૌન…. ડૉ. રાજ પંડિત થોડી ક્ષણો માટે એકધારા એ યુવતી સામે તાકી …

%d bloggers like this: