ધનતેરશની  શુભકામના

*ધનતેરશની  શુભકામના* અષ્ટ પ્રકારની  લક્ષ્મી  હોય  છે.  ૧. ધન  લક્ષ્મી  : જેનાથી  તમારી  અર્થવ્યવસ્થા સુદ્રઢ  થાય.  ૨. ધાન્ય  લક્ષ્મી  : આજીવન  તમારા શરીરને  પોષણ  આપનારું  અન્ન  મળી  રહે.  ૩. ધૈર્ય લક્ષ્મી : તમારા જીવનમાંથી  ધીરજ ખૂટે નહિ.  ૪. શૌર્ય  લક્ષ્મી : જીવનમાં  વિકટ પરિસ્થિતિનો  પ્રતિકાર કરવાની  શક્તિ.  ૫. વિદ્યા  લક્ષ્મી : જીવનમાં શારીરિક, માનસિક, કૌટુંબિક, …

%d bloggers like this: