વેકેશન માણીને જ્યારે પાછી હું જાઉં મધમીઠી યાદ થકી મનમાં મલકાઉં શોપીંગની સાથે હું સ્મરણો લઇ જાઉં બેગની સંગાથે હું ય છાની છલકાઉં આંખોમાં આંસુ એમ લાવવાનું નહીં પપ્પા , મને મુકવાને આવવાનું નહીં બેગ હું ભરું ત્યારે સામે ઉભા રહીને કાઢું એ પાછું મુકાવો છો સમ દઇને આ નથી કાઢવાનું , આ તો લેવાનું …
Tag Archives: પપ્પા
મારા પપ્પા
કોઇયે પૂછ્યુ કે ઍવી કઈ જગ્યા છે જ્યાં દરેક ભૂલ, દરેક ગુનાઓ માફ થઈ જાય છે? ઍક બાળકે હસતા જવાબ આપ્યો કે મારા પપ્પાનું દિલ.!!!!!! …
સ્માર્ટ ફોન
?????????????? …શહેરની એક શાળામાં શિક્ષિકાની જોબ કરતી હીરલ સાંજનું ડીનર પતાવી એના ઘરમાં ફેમીલી રૂમના એક ટેબલ પર એના વર્ગના વિદ્યાર્થીઓના હોમ વર્કની નોટો તપાસવા બેસી ગઈ… હીરલનો પતિ વિમલ સોફામાં બેસી એના સ્માર્ટ ફોનમાં ધ્યાન કેન્દ્રિત કરીને એની ગમતી ગેમ રમવામાં પરોવાઈ ગયો. છેલ્લી નોટ બુક વાંચ્યા પછી એકાએક હીરલની આંખો આંસુઓથી ભરાઈ ગઈ.એક …