ચાલને રમીએ પળ બે પળ.

મારી પાસે ઢગલો રેતી, તારી પાસે ખોબો જળ, ચાલને રમીએ પળ બે પળ. હું રહેવાસી પત્થરનો, ને તારું સરનામું ઝાકળ, ચાલને રમીએ પળ બે પળ. થોડી ઉઘડે મારી ઇચ્છા. થોડી ઉઘડે તારી પણ. હું અહીંથી આકાશ મોકલું. તું પીંછાથી લખ સગપણ. આજ અચાનક દૂર દૂરથી, આવીને ટહૂકે અંજળ. ચાલને રમીએ પળ બે પળ. રમતાં પહેલાં …

%d bloggers like this: