વેલો વેલો આવ વહાલા વરસાદ!

ડિયર મોન્સૂન, કેરળ-તમિલનાડુથી ગુજરાત સુધી પહોંચતાં આટલી બધી વાર? જલ્દી આય ભાઈ, અહીંયા એસીનાં બિલો વધે છે. રસ્તાઓ ધોવાઈ જવા માટે બેબાકળા બન્યા છે. કોન્ટ્રાક્ટરોનાં છોકરાં નવી ગાડી માટે કજિયો કરે છે, ને એના પપ્પાઓ ‘એક વરસાદ પડી જવા દે’ એવા વાયદાઓ કરે છે. ઘણા બધાને સ્વિમિંગ શીખવું છે, રેઇનકોટ-છત્રીઓ માર્કેટમાં ખડકાઈ ગયાં છે, પણ …

%d bloggers like this: