Month: July 2011

  • પરિચિત છું છતાંયે

    પરિચિત   છું  છતાંયે  દુર  ખૂણામાં  ઉભેલો છું , મને  શું  ઓળખે  લોકો   સમય  વિતાવી ચુકેલો  છું , તિરસ્કારો અભિમાની  કહી ને   કેમ સહેવાયે , મનાવી લેશો  એ આશા એ  રૂઠેલો છું .

  • કાતિલ છે તું કે કોઈ હુર

    કાતિલ  છે  તું  કે  કોઈ  હુર  , દિલડું  ચોરી લે  તારા ચહેરા  નું  નૂર .

  • તમે મારા દેવ ના

    કાના  ને   મમ્મી  પપ્પા  તરફ થી  સપ્રેમ  ભેટ . તમે મારા દેવ  ના  દીધેલ  છો , તમે મારા કુલ દીપક  છો , તમે મારી આંખો નું નુર  છો , આવ્યા  ત્યારે   અમર થઈ ને રહો . બેટા , તું સદા  ખુશ રહે  , તારી જીવન રાહ  માં  પ્રભુ તારા  હમસફર છે   . આવું સુંદર …

  • ઉગતા સૂર્ય ને

    ઉગતા સૂર્ય ને  પુજે  સૌ , મધ્યાહને  સામું જોતાં ડરે , સાંજ  સમે  ભેગા થઇ  , સૂર્યાસ્ત ને  નીરખી  આનંદ  લે સૌ .

  • નાણાં વગર નો નાથિયો

    નાણાં  વગર નો નાથિયો  ને  નાણે  નાથાલાલ , નાણાં  હોય તેની પાછળ ફરે અમથાલાલ , નાથીયા ની સામે જુએ ના કોઈ, ને , નાથાલાલ ને  કરે  સલામ  વારંવાર .