Month: December 2011

  • ટેસ્ટી ચાટ

    ટેસ્ટી ચાટ :-સામગ્રી :- લીલા વટાણા , લીલા ચણા ,લીલી તુવેરો  ના દાણા ૧ કપ , બાફેલા બટાકાં ના ટુકડા  ૧ કપ , ટામેટું બારીક કાપેલું ૧ કપ , લીલી ચટણી ,ફુદીનો ૪ થી ૫ પાન, ખજુર , આંબલી ની ચટણી , મીઠું સ્વાદ મુજબ , મરી પાવડર ૧ ટી સ્પુન , બારી કાપેલા લીલા…

  • ડ્રાયફ્રુટ ચીક્કી

    ડ્રાય ફ્રુટ ચીક્કી – સામગ્રી :- ૧ કપ મિક્સ ડ્રાય ફ્રુટ ( કાજુ બદામ અખરોટ ) નો ભૂકો ,પોણો કપ ખાંડ , રીત :- એક નોનસ્ટીક કડાઈ માં અથવા જાડાતળિયા વાળા વાસણ માં ખાંડ નાંખી ગેસ પર મુકો . તાપ ધીમો રાખવો . તવેથા થી હલાવતા રહો .ખાંડ ઓગળી જાય અને થોડો સોનેરી કલર થાય…

  • રૂપ

    રૂપ તમારું કાતિલ , હર અદા નિરાળી છે , આ સાદાઈ માં પણ સુંદરતા છલકાઈ છે , ચંચલ નયન , મધુર મુસ્કાન તમારી નીરખી , જિંદગી તમ પર વારી છે .

  • પ્રેમ

    શ્વસું  છું તમારું નામ લઈ , વસુ છું તમારા દીલ મહી, મદહોશ છું પ્રેમ સુરા ના પાનમહી , કરશો જો દ્દીલ થી દુર તમારા , રહેશે ના શેષ અવશેષ અમારા .

  • ભૂલ

    એક નાના ગામડા માં એક સુખી પરિવાર રહેતો હતો . પરિવાર માં માતા પિતા અને એક નાનો દીકરો . પિતા ખેતી કરી ને ગુજરાન ચલાવે . દીકરો મોટો થયો એટલે સ્કુલે મોકલવાનું શરુ કર્યું . દીકરો ભણવા માં ખુબ તેજસ્વી.એનું નામ વિદ્યાસાગર . નામ તેવા ગુણ . એકવાર શિક્ષક જે ભણાવે તે યાદ રહી જાય…

  • પોષ

    પોષ આંગળા શોષ .

  • નૈયા

    નૈયા ઝુકાવી મે તો , જો જે ડૂબી જાય ના , ઝાંખો ઝાંખો દીવો મારો જો જે રે બુઝાય ના  . સ્વાર્થ નું સંગીત ચારે કોર વાગે , કોઈ નથી ,કોઈ નું આ દુનિયા માં આજે , તન નો તંબુરો જો જે બેસુરો થાય ના .  ઝાંખો ઝાંખો પાપ અને પુણ્ય ના ભેદ રે ભૂંસાતા…

  • શ્રવણ ગીત

    વિધિ ના લખિયા લલાટે લેખ ,ઠોકર ખાય …ખાય …ખાય … શ્રવણ કાવડ લઈ ને ફરતો ,સેવા માતપિતા ની કરતો , તીર્થે તીર્થે ડગલા ભરતો ચાલ્યો જાય …જાય …જાય … તરસ માતપિતાની છીપવા , શ્રવણ જાયે પાણી ભરવા , ઘડુલો ભરતા મૃગ ના જેવો શબ્દ થાય …થાય …થાય … દશરથ રાજા મૃગયા રમવા આવે , મૃગલું…

  • મગ ની દાળ નો શીરો

    મગ ની દાળ નો શીરો – સામગ્રી : – ૧ કપ મગ ની દાળ , ઘી અડધા થી પોણો કપ  , ખાંડ ૧ કપ , દૂધ ૨ થી ૩ કપ , એલચી પાવડર ચપટી , કાજુ , બદામ , પીસ્તા ની કતરણ ૨ ચમચી , રીત : – સૌ પ્રથમ મગ ની દાળ ને મિક્સી…

  • કર્મ

    કોઈ પણ વ્યક્તિ જન્મ થી નહી પણ તેનાં કર્મો થી મહાન બને છે .