Month: May 2012
-
દીવાના
તમારા પ્રેમ ના અમે દીવાના બની બેઠા છે , તમે આવશો મળવા એટલે શણગાર સજી ને બેઠા છે , અમારા દિલ માં તમે તમારું સામ્રાજ્ય કરી બેઠા છો , કાંઈક તો કહો તમારા પ્રેમ માં અમે સવાર સાંજ ભૂલી બેઠા છે .
-
નૈને નૈન મળે જ્યાં છાના
શ્રી બરકત વિરાણી ‘ બેફામ ‘ સાહેબ ની મને આ ખુબ જ ગમતી રચના આપ સૌ સાથે શેર કરું છું. આશા છે આપ સહુ ને પણ ગમશે . નૈને નૈન મળે જ્યાં છાના, થાયે બંને દિલ દીવાના તમને પારકા માનું કે માનું પોતાના નૈને નૈન મળે જ્યાં છાના, વાતો હૈયાની કહેવાના તમને પારકા…
-
મા
મા – જેનો કોઈ પર્યાય નથી.કોઈ પણ વિશેષણ જેના માટે ઓછુ પડે તે મા .કોઈ ની સાથે તેની સરખામણી ના કરી શકાય તે મા .જેના અંતર ના અમૃત ની ધારા ને માપી શકાય નહી તે મા. ભગવાન ને ય પોતાના આ સર્જન ને માણવા અવતાર લેવા ની ઈચ્છા થઇ ,એ મા ની મહાનતા ને આપણે …
-
વેઈટર ની ટ્રીટ
એક ભાઈ હોટલ માં અવારનવાર જમવા જતા અને જમ્યા પછી હમેશા વેઈટર ને ટીપ આપતા .વેઈટર પણ તેમના થી ખુશ હતો .એક દિવસ એવું બન્યું કે એ ભાઈ હમેશ ની જેમ જમવા ગયા .જમી લીધાબાદ વેઈટર બિલ લાવ્યો .આદત મુજબ બિલ ચૂકવવા માટે ખિસ્સા માં હાથ નાખ્યો તો ખિસ્સું કપાઈ ગયેલું અને પર્સ કોઈ ચોરી…
-
અમારા વહાલા બાપુજી
પોરબંદર,તા.૫ અન્નપૂર્ણા માતાજી લોકોના જઠરાગ્નિ ઠરાવતા હોય તેવું માનવામાં આવે છે અને ભુખ્યાને અન્ન આપીને તેને સંતોષ થાય છે ત્યારે ગાંધીભૂમિ પોરબંદરમાં ૮૨ વર્ષના વૃધ્ધ અન્નપૂર્ણાની અનોખી ભૂમિકા છેલ્લા ૨૫ વર્ષથી ભજવી રહ્યાં છે. વાત જાણે એમ છે કે પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં આવતા ગરીબ દર્દી૩ઓને અઢી દાયકાથી પોતાના હાથેથી જ રોટલા ઘડીને જમાડતા રસીકભાઈ…