Day: May 9, 2012
-
અમારા વહાલા બાપુજી
પોરબંદર,તા.૫ અન્નપૂર્ણા માતાજી લોકોના જઠરાગ્નિ ઠરાવતા હોય તેવું માનવામાં આવે છે અને ભુખ્યાને અન્ન આપીને તેને સંતોષ થાય છે ત્યારે ગાંધીભૂમિ પોરબંદરમાં ૮૨ વર્ષના વૃધ્ધ અન્નપૂર્ણાની અનોખી ભૂમિકા છેલ્લા ૨૫ વર્ષથી ભજવી રહ્યાં છે. વાત જાણે એમ છે કે પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં આવતા ગરીબ દર્દી૩ઓને અઢી દાયકાથી પોતાના હાથેથી જ રોટલા ઘડીને જમાડતા રસીકભાઈ…