Day: May 12, 2012

  • મા

    મા – જેનો કોઈ પર્યાય નથી.કોઈ પણ વિશેષણ જેના માટે ઓછુ પડે તે મા .કોઈ ની સાથે તેની સરખામણી ના કરી શકાય તે મા .જેના અંતર ના અમૃત ની ધારા ને માપી શકાય નહી તે મા. ભગવાન ને ય પોતાના આ સર્જન ને માણવા અવતાર લેવા ની ઈચ્છા થઇ ,એ મા ની મહાનતા ને આપણે …