Day: May 24, 2012
-
નૈને નૈન મળે જ્યાં છાના
શ્રી બરકત વિરાણી ‘ બેફામ ‘ સાહેબ ની મને આ ખુબ જ ગમતી રચના આપ સૌ સાથે શેર કરું છું. આશા છે આપ સહુ ને પણ ગમશે . નૈને નૈન મળે જ્યાં છાના, થાયે બંને દિલ દીવાના તમને પારકા માનું કે માનું પોતાના નૈને નૈન મળે જ્યાં છાના, વાતો હૈયાની કહેવાના તમને પારકા…